Saturday, October 28, 2023

એ સમજ્યા નહિ

મારા હાલાત, એ સમજ્યા નહિ હૃદયના આઘાત, એ સમજ્યા નહિ જોયા જીગરના, સફળતાના દિવસો સંઘર્ષોની રાત, એ સમજ્યા નહિ ગઝલ કેમ લખવી, પડે છે જીગરને આંખોની વાત, એ સમજ્યા નહિ વ્હાલો હતો, બેવફાઈનો બગડો સાથનો સાત, એ સમજ્યા નહિ લડતા રહ્યા બસ, ધરમ જાતિઓ પર માણસની જાત, એ સમજ્યા નહિ - મુકેશકુમાર પાંડેય "જીગર"